ત મા કુ છો ડો ભા ઈ !
તમતમતી લાગે પેટ માં આગ
થઇ જાય એસીડીટી થી અલ્સર!
માથા ના વાળ થી પગ ના નખ સુધી
કરે આડઅસર, ને થાય કેન્સર!
કુટેવ બધાને લાગે તરત
ચલાવે હાથગાડી કે હોય લેન્સર!
છોડવો હોય વ્યસન તો કરો સંપર્ક
નિષ્ણાંત કરશે સફળ તમારો સંકલ્પ
ડોક્ટર લાવે આડઅસર પર કાબૂ
મળે રાહત ઘણી, તલપ બને અલ્પ
ભાર હળવો હૃદય નો, રાખે મન શાંત
તંદુરસ્ત થવાનો નથી બીજો વિકલ્પ.
ઈન્ડીયા માં પચ્ચીસ કરોડ વ્યસ્નીયો નું પૂર
જાગૃતિ નો સાદ પહોચે દૂર દૂર ……..
ડો. જાગૃતિ ચસ્માવાલા તમાકુ થી વ્યસનમુક્ત થવા માટે ક્વિટ ટોબક્કો પ્રોગ્રામ ચલાવે છે.
ફોન :09869656565
dr.chasmawala@qtpmumbai.com